આઠમા પગાર પંચ અંગે મોટી અપડેટ
આઠમા પગાર પંચ અંગે મોટી અપડેટ
Published on: 12th September, 2026

8મા પગાર પંચ માટે બેઠકો ચાલી રહી છે, જેમાં કર્મચારીઓની સૌથી મોટી માંગ ફિટમેન્ટ ફેક્ટરને 3.83 સુધી વધારવાની છે. જો આ માંગ સ્વીકારવામાં આવે તો લેવલ-1ના કર્મચારીઓના લઘુત્તમ પગારમાં સીધો 51,000 રૂપિયાનો વધારો થઈ શકે છે, જે 18,000 રૂપિયાથી વધીને લગભગ 68,940 રૂપિયા થઈ જશે. આનાથી 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 69 લાખ પેન્શનરોને મોટો લાભ મળશે. 8મા પગાર પંચનો અંતિમ રિપોર્ટ 2027માં રજૂ થવાની સંભાવના છે.