2.88 લાખના મુદ્દામાલ સાથે ચોર ઝડપાયો.
2.88 લાખના મુદ્દામાલ સાથે ચોર ઝડપાયો.
Published on: 22nd May, 2026

ભાવનગર LCB એ શંકાસ્પદ ઈકો કાર સાથે સલમાન આયાતુલ્લા ને ઝડપી, 4 ગુના ઉકેલ્યા. રોકડ, ચોરીની કાર, પાન-મસાલા સહિત કુલ 2,88,798 નો મુદ્દામાલ કબ્જે. ટોળકી રાત્રે કાર ચોરી, પાન-મસાલાની દુકાનોને નિશાન બનાવતી. ફરાર બે સાગરીતોની શોધ ચાલુ.