ચોટીલા ડુંગર નજીક ગેરકાયદેસર ખનન પર મોડી રાત્રે દરોડો.
ચોટીલા ડુંગર નજીક ગેરકાયદેસર ખનન પર મોડી રાત્રે દરોડો.
Published on: 06th May, 2026

ચોટીલા ડુંગર નજીક ગેરકાયદેસર ખનન અંગે મળેલ બાતમીના આધારે, નાયબ કલેક્ટરે મોડી રાત્રે રેડ પાડી. જેમાં રૂપીયા 1.50 કરોડનો મુદ્દામાલ, જેમાં ડમ્પર અને એક્સવેટર મશીનનો સમાવેશ થાય છે, જપ્ત કરવામાં આવ્યો. આ કાર્યવાહીમાં સામેલ આરોપીઓ સામે ગુજરાત ખનીજ નિયમો અને લેન્ડ ગ્રેબીંગ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે.