યુવક બાઈક સાથે ખાડામાં પડ્યો, ફાયર દ્વારા રેસ્ક્યૂ.
યુવક બાઈક સાથે ખાડામાં પડ્યો, ફાયર દ્વારા રેસ્ક્યૂ.
Published on: 06th May, 2026

અમદાવાદના વટવા બીબી તળાવ રોડ પર મોટો ભૂવો પડતા બાઈક સવાર યુવક અંદર ગરકાવ થયો. ફાયર બ્રિગેડની મદદથી યુવક અને બાઈકને સુરક્ષિત બહાર કઢાયા. AMCની બેદરકારી સામે આવી, અગાઉ ફરિયાદ છતાં રિપેરિંગ ન થતાં લોકોમાં રોષ.