કાર ભાડે આપી સગેવગે કરનાર જમાઈ સામે ફરિયાદ
કાર ભાડે આપી સગેવગે કરનાર જમાઈ સામે ફરિયાદ
Published on: 17th June, 2026

વડોદરામાં, કાર ભાડે આપીને તેને સગેવગે કરી દેનાર વિરુદ્ધ માંજલપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. ફરિયાદી જગદીશભાઈ રાજપૂતે જણાવ્યું કે તેમના દૂરના જમાઈ ગાડી ભાડે રાખવાના હતા અને માસિક ₹૪૫,૦૦૦ ભાડું આપવાના હતા. જોકે, ગાડી ભાડે લીધા બાદ તેનો ઉઠાવ થઈ ગયો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે અને વધુ કાર્યવાહી ચાલી રહી છે.