અમદાવાદમાં લાઈટ ફિટિંગ કરવા આવેલા યુવક પ્રેમમાં પડ્યો, સગીરાને રિવરફ્રન્ટ લઈ ગયો.
અમદાવાદમાં લાઈટ ફિટિંગ કરવા આવેલા યુવક પ્રેમમાં પડ્યો, સગીરાને રિવરફ્રન્ટ લઈ ગયો.
Published on: 06th May, 2026

દરીયાપુરમાં લાઇટ ફિટિંગ કરવા આવેલ યુવકે 14 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી, ટ્યુશનથી સીધી રિવરફ્રન્ટ લઈ ગયો. પરિવારની જાણ થતાં પોલીસ ફરિયાદ થઈ. ગોમતીપુરના સાહિલ મહંમદ શાહ સામે ગુનો નોંધી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. યુવકે સગીરાને પ્રેમ સંબંધ માટે દબાણ કર્યું અને મોબાઈલ નંબરની ચિઠ્ઠી પણ આપી હતી.