મિત્રના દગાથી યુવતીને આઘાત, પોલીસની છબી ખરાબ કરતા કર્યો આપઘાત
મિત્રના દગાથી યુવતીને આઘાત, પોલીસની છબી ખરાબ કરતા કર્યો આપઘાત
Published on: 25th June, 2026

વલસાડમાં યુવતીની જાણ બહાર તેના Instagram IDનો દુરુપયોગ કરી પોલીસ વિરુદ્ધ અશ્લિલ ઓડિયો ક્લિપ વાયરલ કરનાર મિત્ર યુવક સામે યુવતીએ આપઘાત કર્યો. યુવકે યુવતીના ID અને password નો ઉપયોગ કરી બીજું ID બનાવ્યું હતું. આ બાબતની જાણ થતાં યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો. પોલીસે આરોપી યુવક સામે આપઘાતની દૂષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.