હારીજમાં નવામાંકા ગામ પાસે દેશી દારૂની મિની ફેક્ટરીનો પર્દાફાશ.
હારીજમાં નવામાંકા ગામ પાસે દેશી દારૂની મિની ફેક્ટરીનો પર્દાફાશ.
Published on: 03rd May, 2026

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના નવામાંકા ગામની સીમમાં દેશી દારૂની મિની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. આ Big Scale ગેરકાયદે પ્રવૃત્તિ અંગે પોલીસની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠી રહ્યા છે. રહીશોમાં ચિંતા અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક તપાસની માંગ છે.