રાણપુરના ગુંદા ગામે પત્નિએ 2 પુત્રો સાથે મળી પતિની હત્યા કરી
રાણપુરના ગુંદા ગામે પત્નિએ 2 પુત્રો સાથે મળી પતિની હત્યા કરી
Published on: 12th June, 2026

ભાવનગરના રાણપુરના ગુંદા ગામે દિકરાના નામે જમીન નહી કરી દેતા પત્નિએ બે પુત્રો સાથે મળી પતિની હત્યા કરી દીધાંનો ચકચારી બનાવ બન્યો છે. આ મામલે મૃતકના ભાઈએ રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.