કડી-નંદાસણ રોડ પર સ્ટાફ્ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત.
કડી-નંદાસણ રોડ પર સ્ટાફ્ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત.
Published on: 06th May, 2026

કડીના નંદાસણ રોડ પર દેત્રોજની ફૂડ કંપનીની સ્ટાફ્ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં ડ્રાઇવર સહિત 5 કર્મચારીઓને ઈજા પહોંચી, જેમાં ડ્રાઇવર ગંભીર રીતે ફસાયા હતા. સ્થાનિકોએ બચાવ કાર્ય કર્યું. 108 અને police ઘટના સ્થળે પહોંચ્યા. બધાને હોસ્પિટલમાં સારવાર અપાઈ. માર્ગ કામ અને એકતરફી વાહન વ્યવહારને કારણે અકસ્માત થયાનું અનુમાન છે.