રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે: બેન્ચની રચના
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે: બેન્ચની રચના
Published on: 10th July, 2026

અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને મળેલા દાનમાં કથિત હેરાફેરી અને ચોરીના આરોપોની તપાસની માગ કરતી જનહિત અરજી (PIL) પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા તૈયાર છે. ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતની અધ્યક્ષતામાં ત્રણ જજોની ખાસ બેન્ચની રચના કરાઈ છે, જેમાં જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી.એસ. મોહનનો સમાવેશ થાય છે. આ બેન્ચ 13 જુલાઈએ સુનાવણી કરશે. અરજદારોએ કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર SITની રચના અને ભવિષ્યમાં ગેરરીતિઓ રોકવા માટે મજબૂત ઓડિટ સિસ્ટમ ગોઠવવાની પણ માગ કરી છે.