સુરેન્દ્રનગરમાં રહેણાક મકાનમાંથી દારૂ ઝડપાયો, LCBએ મુદ્દામાલ જપ્ત કર્યો.
સુરેન્દ્રનગરમાં રહેણાક મકાનમાંથી દારૂ ઝડપાયો, LCBએ મુદ્દામાલ જપ્ત કર્યો.
Published on: 03rd May, 2026

સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝનમાં LCB અને પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા રહેણાક મકાનમાં દરોડો, ₹46,648/- નો દારૂ અને એક આરોપી પકડાયા. નવી હાઉસીંગ વિસ્તારમાં બાતમી આધારે કાર્યવાહી, 68 બોટલ જપ્ત. પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો.