સાંપા-બોડકા પાસેથી રૂા.43.98 લાખનો પાન-મસાલો ઝડપાયો
સાંપા-બોડકા પાસેથી રૂા.43.98 લાખનો પાન-મસાલો ઝડપાયો
Published on: 07th August, 2026

વડોદરા ગ્રામ્ય LCBએ કરજણ તાલુકાના સાંપા-બોડકા ગામની સીમમાં નેશનલ હાઈવે 4 પરથી એક અશોક લેલન ટ્રકમાંથી ગેરકાયદે રૂા.46.98 લાખનો પાન મસાલા અને ઝાફ્રાની ઝર્દા કબજે કર્યો છે. પોલીસે ટ્રકચાલક નારાયણ મીણાની અટકાયત કરી છે, જે ગોધરા લઈ જતો હતો. આ ઉપરાંત, એક મોબાઈલ અને ટ્રક મળી કુલ રૂા.57 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.