ટ્રેનમાં બંધ પેટીમાંથી મહિલાના ટુકડે-ટુકડાં મૃતદેહ મળ્યો.
ટ્રેનમાં બંધ પેટીમાંથી મહિલાના ટુકડે-ટુકડાં મૃતદેહ મળ્યો.
Published on: 18th May, 2026

લખનઉમાં 'છાપરા-ગોમતી નગર એક્સપ્રેસ' ટ્રેનના સ્લીપર કોચમાંથી એક મહિલાનો પાંચ ટુકડામાં કાપેલો, માથા વગરનો મૃતદેહ મળ્યો. રૂટીન ચેકિંગ દરમિયાન GRP ને બોક્સ અને બેગમાંથી શરીરના અંગો મળ્યા, જેનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.