કોલેજોમાં 15 જૂનથી પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય શરૃ કરાશે
કોલેજોમાં 15 જૂનથી પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય શરૃ કરાશે
Published on: 04th June, 2026

ભાવનગરમાં ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી યુનિવર્સિટી માટે વર્ષ ૨૬-૨૭ના એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયું જેમાં પ્રથમ સત્ર ૧૫ જૂનથી અને દ્વિતિય સત્ર ૩ ડિસેમ્બરથી શરૃ થશે. જ્યારે દિવાળી વેકેશન ૨૧ દિવસનું અને ઉનાળુ વેકેશન ૪૯ દિવસનું જાહેર કરાયું છે. તો શિક્ષણના દિવસો બન્ને સત્રના મળી ૨૩૩ થવા પામે છે.