ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા 19 જૂનથી, શિક્ષણ બોર્ડની જાહેરાત.
ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા 19 જૂનથી, શિક્ષણ બોર્ડની જાહેરાત.
Published on: 22nd May, 2026

ગુજરાત બોર્ડે ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષા 2026 માટે 19 થી 22 જૂન દરમિયાન પ્રાયોગિક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. રસાયણ, ભૌતિક અને જીવવિજ્ઞાનના પેપર લેવાશે. આશરે 30 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે. શાળાઓને કાર્યક્રમ મુજબ તૈયારી કરવા વિનંતી. હોલ ટિકિટ ટૂંક સમયમાં વેબસાઇટ પર આવશે.