પ્રહલાદ જોશી બન્યા નવા શિક્ષણ મંત્રી
પ્રહલાદ જોશી બન્યા નવા શિક્ષણ મંત્રી
Published on: 25th July, 2026

NEET-UG પરીક્ષા વિવાદ અને દેશવ્યાપી આંદોલનના પગલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. હવે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. તેઓ પોતાના વર્તમાન મંત્રાલયોની સાથે શિક્ષણ મંત્રાલયનું કામકાજ પણ સંભાળશે. NEET પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિના આરોપો બાદ વિદ્યાર્થીઓનો વિરોધ શરૂ થયો હતો, જેણે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું.