NEET 2026 પેપર લીક બાદ વિદ્યાર્થિનીનો આત્મહત્યાનો પ્રયાસ.
NEET 2026 પેપર લીક બાદ વિદ્યાર્થિનીનો આત્મહત્યાનો પ્રયાસ.
Published on: 04th June, 2026

NEET UG 2026 પેપર લીક અને પરીક્ષા રદ થવાના મામલામાં મધ્યપ્રદેશની એક તેજસ્વી વિદ્યાર્થિની આકાંક્ષા ચતુર્વેદીએ આત્મહત્યા કરી લીધી છે. મઉગંજના મગનિયા ગામમાં રહેતી આકાંક્ષાને NEET 2026 માં 650 માર્ક્સ મળવાની આશા હતી અને તે ડૉક્ટર બનવાની નજીક હતી. પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ થતાં તે ભારે માનસિક તણાવ અને ડિપ્રેશનમાં સરી પડી હતી, જેના કારણે તેણે આ દુઃખદ પગલું ભર્યું.