વડોદરાના રાજુપુરા કૈલાશ આશ્રમશાળામાં શૈક્ષણિક કિટ વિતરણ
વડોદરાના રાજુપુરા કૈલાશ આશ્રમશાળામાં શૈક્ષણિક કિટ વિતરણ
Published on: 12th August, 2026

ડેસર તાલુકાના રાજુપુરા ગામની કૈલાશ આશ્રમશાળામાં અભ્યાસ કરતા બાળકોને ડેસર તાલુકા સર્વ સમાજ સેના દ્વારા શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું. આ કિટમાં નોટબુક, પેન અને પેન્સિલ જેવી જરૂરી સામગ્રીનો સમાવેશ થાય છે. તેનો મુખ્ય ઉદ્દેશ બાળકોને અભ્યાસમાં પ્રોત્સાહન આપવાનો અને તેમની શૈક્ષણિક જરૂરિયાતો પૂરી કરવાનો છે. આ કાર્યક્રમમાં સર્વ સમાજ સેનાના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, કાર્યકારી પ્રમુખ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.