'દૃશ્યમ 3' નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ!
'દૃશ્યમ 3' નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ!
Published on: 09th September, 2026

અજય દેવગણની ક્રાઇમ થ્રિલર 'Drishyam 3' નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મ સાલગાંવકર પરિવારની ક્રાઇમ ગાથાનું અંતિમ પ્રકરણ હશે. ટ્રેલરમાં સસ્પેન્સ અને ડ્રામા ભરપૂર છે. તબ્બુ અને રજત કપૂર તેમના બદલાની વાત કરે છે, જ્યારે અજય દેવગણપુરાવા વિશે પ્રશ્ન કરે છે. જયદીપ અહલાવત અને પ્રકાશ રાજની પણ દમદાર એન્ટ્રી છે. ફિલ્મ 2 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.