મિર્ઝાપુર ફિલ્મમાંથી ગીત હટાવો અને માફી માંગો: રેપરિયા બાલમની માંગ
મિર્ઝાપુર ફિલ્મમાંથી ગીત હટાવો અને માફી માંગો: રેપરિયા બાલમની માંગ
Published on: 09th September, 2026

રેપરિયા બાલમ ઉર્ફે અશોક માંડાએ 'મિર્ઝાપુર' ફિલ્મમાં તેમના ગીતનો ઉપયોગ થતાં નિર્માતા એક્સલ એન્ટરટેઇનમેન્ટ સામે કાયદાકીય પગલાં ભરવાની ચેતવણી આપી છે. તેમનો આરોપ છે કે મહારાણા પ્રતાપને સમર્પિત ગીતનો ઉપયોગ ફિલ્મમાં વિલન મુન્નાભૈયા દ્વારા ડ્રગ્સ લેતાં દર્શાવવામાં બેકગ્રાઉન્ડમાં કરવામાં આવ્યો છે, જે રાજસ્થાનની સંસ્કૃતિ અને મહારાણા પ્રતાપનું અપમાન છે. તેઓએ ફિલ્મમાંથી ગીત હટાવી માફી માંગવાની માંગ કરી છે.