જંતર-મંતર પર વિવાદ : CJPના અભિજીત દીપકે દિલજીત દોસાંઝ પર કર્યો કટાક્ષ
જંતર-મંતર પર વિવાદ : CJPના અભિજીત દીપકે દિલજીત દોસાંઝ પર કર્યો કટાક્ષ
Published on: 12th July, 2026

સિંગર-એક્ટર દિલજીત દોસાંઝ તાજેતરમાં દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના વિરોધ પ્રદર્શન અંગેની ટિપ્પણીને કારણે ચર્ચામાં છે. CJPના ફાઉન્ડર અભિજીત દીપકેએ એક વીડિયોમાં દોસાંઝ પર કટાક્ષ કર્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે સિંગર રવિન્દર સિંહ, જે 'કાકા' તરીકે પણ જાણીતા છે, તે આ મુદ્દાના સમર્થનમાં જંતર-મંતર પહોંચ્યા. દીપકેએ દોસાંઝની ટિપ્પણી "હું એક આર્ટિસ્ટ છું" નો ઉલ્લેખ કરીને 'કાકા' તરફ ઈશારો કરતા કહ્યું કે 'આ પણ એક આર્ટિસ્ટ છે, ભાઈ'. દોસાંજે કહ્યું હતું કે તેઓ આ વિવાદોથી દૂર રહેવા માંગે છે.