લાંબા ભાષણો: એક શ્રોતાની વ્યથા
લાંબા ભાષણો: એક શ્રોતાની વ્યથા
Published on: 20th May, 2026

લાંબા ભાષણો સાંભળીને કંટાળેલા શ્રોતાઓની મજબૂરી, તેમની દાઢી પર હાથ રાખીને સમય પસાર કરવાની મથામણ, અને વક્તાઓ શા માટે સમય મર્યાદાનું પાલન નથી કરતા તે અંગે લેખકની રમૂજી રજૂઆત.