એક ફોટો, એક અફવા, અને બરબાદ થયેલું જીવન.
એક ફોટો, એક અફવા, અને બરબાદ થયેલું જીવન.
Published on: 17th May, 2026

મલયાલમ ફિલ્મ 'વિક્રુથિ' એક સત્ય ઘટના પર આધારિત છે. કોચી મેટ્રોમાં એક મૂક-બધિર વ્યક્તિનો ફોટો ખોટી અફવા સાથે વાયરલ થતાં તેનું જીવન ઊથલપાથલ થઈ જાય છે. આ ફિલ્મ દર્શાવે છે કે સોશિયલ મીડિયા પર શેયર થતી ખોટી માહિતી કેટલી ભયાનક સાબિત થઈ શકે છે.