લેસર શો અને નર્મદા આરતીના સમયમાં ફેરફાર.
લેસર શો અને નર્મદા આરતીના સમયમાં ફેરફાર.
Published on: 19th May, 2026

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર શો હવે 7:45 PM અને નર્મદા મહાઆરતી 7:00 PM વાગ્યે યોજાશે. ઉનાળાના લાંબા દિવસોને કારણે આ ફેરફાર કરાયો છે જેથી પ્રવાસીઓ શોનો વધુ સારો અનુભવ માણી શકે.