પ્રિયંકા ચોપરાને ગોલ્ડ ગાલા 2026માં સન્માનિત કરાશે.
પ્રિયંકા ચોપરાને ગોલ્ડ ગાલા 2026માં સન્માનિત કરાશે.
Published on: 08th May, 2026

પ્રિયંકા ચોપરા, જે સુપરડુપર ગ્લોબલ સ્ટાર છે, તેને 'ગોલ્ડ ગાલા 2026'માં `Global Vanguard Honor' થી સન્માનિત કરાશે. 25 વર્ષના ફિલ્મ ઈન્ડસ્ટ્રી કારકિર્દી દરમિયાન બોલિવૂડ અને હોલિવૂડમાં યોગદાન આપવા બદલ આ પુરસ્કાર 9 મેના રોજ લોસ એન્જેલસમાં અપાશે.