ભાવનગરથી અંબાજીની એસ.ટી. બસનો પ્રારંભ
ભાવનગરથી અંબાજીની એસ.ટી. બસનો પ્રારંભ
Published on: 19th May, 2026

અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થશે, મુસાફરોનો સમય બચશેભાવનગર -  ભાવનગર એસ.ટી.ડેપો દ્વારા અંબાજી દર્શનાર્થે જતાં ભાવિકો માટે ભાવનગરથી અંબાજીની સીધી બસ સેવાશરૃ કરવામાં આવી છે.