₹325 કરોડ કમાણી સાથે રણવીર સિંહ બન્યા ભારતીય સિનેમાના સૌથી મોંઘા એક્ટર
₹325 કરોડ કમાણી સાથે રણવીર સિંહ બન્યા ભારતીય સિનેમાના સૌથી મોંઘા એક્ટર
Published on: 22nd June, 2026

બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહે તેની નવી ફિલ્મ 'ધુરંધર' ડ્યુઓલોજી દ્વારા ₹325 કરોડની રેકોર્ડબ્રેક કમાણી કરી છે. તેણે નિશ્ચિત ફીને બદલે નફામાં ભાગીદારીનો સોદો કર્યો, જેના કારણે તેને ફિલ્મની સેટેલાઇટ, ડિજિટલ અને મ્યુઝિક રાઇટ્સમાંથી પણ મોટો હિસ્સો મળ્યો. ફિલ્મના નિર્માણ દરમિયાન બજેટ વધતાં રણવીરે પોતે પણ રોકાણ કર્યું. આ સ્માર્ટ મૂવથી તે શાહરૂખ ખાન અને રજનીકાંત જેવા દિગ્ગજોની યાદીમાં સામેલ થઈ ગયો છે, જેઓ પોતાની ફિલ્મોની કમાણીનો મોટો ફાયદો ઉઠાવે છે.