પ્લેન ક્રેશ સાઇટ: 12 મહિનાની ટાઇમ-લેપ્સ સ્ટોરી
પ્લેન ક્રેશ સાઇટ: 12 મહિનાની ટાઇમ-લેપ્સ સ્ટોરી
Published on: 11th June, 2026

અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલા એર ઇન્ડિયાના પ્લેન ક્રેશમાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનાના એક વર્ષ પૂર્ણ થતાં, દિવ્ય ભાસ્કરે ઘટનાસ્થળે દર મહિને જઈને રિપોર્ટર સારથી એમ. સાગર દ્વારા કેદ કરાયેલા ટાઇમ-લેપ્સ ફોટો અને વીડિયો દ્વારા બદલાતા દૃશ્યોની એક અનોખી સફર રજૂ કરી છે. આ રિપોર્ટ કાટમાળ, મૌન, યાદો અને સમયની સાક્ષી છે, જેમાં રિપોર્ટરના અનુભવો પણ દર્શાવાયા છે.