ભાવનગર કોર્પોરેશનમાં 1995થી ભાજપ અપરાજીત: કોંગ્રેસને ન નફો, ન નુકસાન
ભાવનગર કોર્પોરેશનમાં 1995થી ભાજપ અપરાજીત: કોંગ્રેસને ન નફો, ન નુકસાન
Published on: 29th April, 2026

2021 નું પુનરાવર્તન, ભાજપને સત્તાનું સુકાન પણ સીટમાં વધારો નહીંભાજપના ૫૨, કોંગ્રેસે ૫૦ મળી કુલ ૧૫૦ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા, ૨૦૨૧ની તુલનામાં ૫.૩૭ ટકા ઉંચું છતાં ભાજપને બેઠકો વધવાની આશા ઉપર પાણી ફરી વળ્યુંભાવનગર -  ભાવનગર કોર્પોરેશનમાં ૧૯૯૫થી ભાજપની શરૃ થયેલી વિજય યાત્રાને કોંગ્રેસ રોકી શકી નથી. અપરાજીત ભાજપે ભલે સાતમી વખત સત્તાનું સુકાન સંભાળશે પણ બેઠકો વધવાની આશા ઉપર મતદારોએ ઠંડું પાણી ફેરવી દીધું છે.