જિલ્લાની ચૂંટણીમાં ભાજપની સુનામી: 308 બેઠકમાં કમળને જીતનો કળશ
જિલ્લાની ચૂંટણીમાં ભાજપની સુનામી: 308 બેઠકમાં કમળને જીતનો કળશ
Published on: 29th April, 2026

મનપા, જિ.પં., ત્રણ પાલિકા અને ૯ પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો, કોંગ્રેસે પાસે એક તા.પં. હતી તે પણ ગુમાવીભ્રષ્ટાચારના આક્ષેપો, આંતરિક કલેશ, પ્રજાસેવકોની મનમાની, હજારો પ્રશ્નો છતાં મતદારોને હજુ ભાજપ ઉપર જ ભરોસો