ગુજરાત હાઈકોર્ટમાં ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસીનો ડ્રાફ્ટ રજૂ
ગુજરાત હાઈકોર્ટમાં ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસીનો ડ્રાફ્ટ રજૂ
Published on: 17th July, 2026

ગુજરાત હાઈકોર્ટે ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી અને એક્ટના પાલન અંગેની જાહેરહિતની અરજીમાં સરકારી ડ્રાફ્ટ રજૂ કરવા જણાવ્યું છે. આ ડ્રાફ્ટમાં સુધારા અને ભલામણો પર અરજદાર અને અદાલત મિત્ર (amicus curiae) પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે. હાઈકોર્ટે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી (GSLSA)ને ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂશનની જવાબદારી સોંપી, જિલ્લાવાર વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. છેલ્લા ત્રણ વર્ષના અહેવાલો, સોશિયલ ઓડિટ રિપોર્ટ અને પોલિસી પણ રજૂ કરાયા છે. આ મામલે આગામી સપ્તાહે વધુ સુનાવણી થશે.