અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનો સમય લંબાવાયો, હવે રાત્રે 11 વાગ્યા સુધી ચાલશે.
અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનો સમય લંબાવાયો, હવે રાત્રે 11 વાગ્યા સુધી ચાલશે.
Published on: 16th May, 2026

અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા લાખો લોકો માટે જ મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મેટ્રો સેવાઓના સમયમાં મોટો વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આગામી સોમવાર, 18 મે 2026થી મેટ્રો સેવાઓનો સમય લંબાવીને રાત્રિના 11:00 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.