હળવદ PGVCL કચેરીમાં વીજ સમસ્યા મુદ્દે ખેડૂતોનો હલ્લાબોલ.
હળવદ PGVCL કચેરીમાં વીજ સમસ્યા મુદ્દે ખેડૂતોનો હલ્લાબોલ.
Published on: 06th May, 2026

હળવદ પંથકમાં દોઢ માસથી વીજ પુરવઠો ખોરવાતાં ખેડૂતો અને ગ્રામજનો મુશ્કેલીમાં. કાળઝાળ ગરમી અને પાકને નુકસાનની ભીતિથી રોષ. ચરાડવા PGVCL કચેરી ખાતે ખેડૂતો દ્વારા વીજ વિભાગના તંત્ર સામે ઉગ્ર રજૂઆત. નિયમિત વીજ પુરવઠાની માંગ.