સુરત પાલિકા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરરીતિ અંગે ઊઠ્યા સવાલો
સુરત પાલિકા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરરીતિ અંગે ઊઠ્યા સવાલો
Published on: 11th September, 2026

સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓની પાત્રતા સામે સ્લમ ઈમ્પ્રુવમેન્ટ કમિટીના અધ્યક્ષે પ્રશ્નો ઉઠાવ્યા છે. પતિના નામે મકાન હોવા છતાં પત્નીના નામે આવાસ ફાળવણી અને એક જ લાભાર્થીને એકથી વધુ આવાસ મળવાના કિસ્સાઓની સઘન તપાસ માટે કમિશનરને રજૂઆત કરાઈ છે. જરૂરિયાતમંદોને જ લાભ મળે તે સુનિશ્ચિત કરવા, અગાઉ થયેલી આવાસ ફાળવણીની ચકાસણી અને ખોટી રીતે લાભ મેળવનારાઓ સામે કાર્યવાહીની માગણી કરવામાં આવી છે.