10 છગ્ગા, 7 ચોગ્ગા અને 38 બોલમાં 93 રન... વૈભવ સૂર્યવંશીએ ધ્વસ્ત કર્યા અનેક 'મહારેકોર્ડ'
10 છગ્ગા, 7 ચોગ્ગા અને 38 બોલમાં 93 રન... વૈભવ સૂર્યવંશીએ ધ્વસ્ત કર્યા અનેક 'મહારેકોર્ડ'
Published on: 20th May, 2026

Vaibhav Sooryavanshi 93 off 38 Balls: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય યુવા સનસનાટીભર્યા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાના બેટથી નવો ઇતિહાસ રચી દીધો છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં તેણે લખનઉ સુપર જાયન્ટ્સના બોલરોની બેરહેમ ધુલાઈ કરીને રાજસ્થાનને એક યાદગાર જીત અપાવી છે. આ તો ફક્ત શરૂઆત છે...