હિમાચલમાં દર્દનાક અકસ્માત: ભાવનગરના 5 લોકોના મોત
હિમાચલમાં દર્દનાક અકસ્માત: ભાવનગરના 5 લોકોના મોત
Published on: 12th May, 2026

હિમાચલમાં કાર 300 મીટર ઊંડી ખાણમાં ખાબકતાં ભાવનગરના 5 લોકો, જેમાં સાસુ-સસરા, દીકરી-જમાઈ અને દોહિત્રનો સમાવેશ થાય છે, તેમના કમકમાટીભર્યા મોત થયા. બે માસૂમ બાળકો સહિત 4 લોકોનો ચમત્કારિક બચાવ થયો અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા.