આવતીકાલે પશ્ચિમ અમદાવાદમાં પાણીકાપ, પાણીનો સંગ્રહ કરવા અપીલ.
આવતીકાલે પશ્ચિમ અમદાવાદમાં પાણીકાપ, પાણીનો સંગ્રહ કરવા અપીલ.
Published on: 12th May, 2026

AMC દ્વારા જાસપુર પ્લાન્ટની 800 મી.મી. મુખ્ય એમ.એસ. લાઈનના સમારકામને કારણે 13 મેના રોજ પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે. પ્રહલાદનગર, જોધપુર અને વેજલપુર વોર્ડના વિસ્તારોમાં પાણીની અછત રહેશે. નાગરિકોને જરૂરી પાણીનો સંગ્રહ કરવા વિનંતી.