પંચમહાલના બોડેલી હાઇવે પાસે ઝાખરપુરાના ડાઘુઓની ઇકો કાર ભડકે બળી
પંચમહાલના બોડેલી હાઇવે પાસે ઝાખરપુરાના ડાઘુઓની ઇકો કાર ભડકે બળી
Published on: 19th May, 2026

બોડેલી રાજપીપળા નેશનલ હાઇવે ઉપર ઓરસંગ બ્રિજ નજીક એક ઇક્કો કારમાં અચાનક આગ લાગતા અફ્રા તફરીનો માહોલ સર્જાયો હતો. જોતા જોતા સમગ્ર કાર ભડભડ સળગી ઉઠી હતી. ઇકો કારમાં સવાર બાબુભાઇ કે બારીયા સહીત ચારનો આબાદ બચાવ થયો હતો. કારમાં સવાર ચારેય લોકો સમયસર બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી હતી.