દિયોદરમાં તાલુકા પંચાયત ચૂંટણી રદ: કોંગ્રેસના 10 કાર્યકરો સામે ફરિયાદ નોંધાઈ.
દિયોદરમાં તાલુકા પંચાયત ચૂંટણી રદ: કોંગ્રેસના 10 કાર્યકરો સામે ફરિયાદ નોંધાઈ.
Published on: 26th May, 2026

બનાસકાંઠાના દિયોદરમાં તાલુકા પંચાયત કચેરીમાં હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ચૂંટણી રદ કરવામાં આવી છે. ફરજ પરના ચૂંટણી અધિકારી અને SDM પર હુમલા તથા સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવા બદલ કોંગ્રેસના 10 કાર્યકરો સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર પંથકના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપના સદસ્યો વચ્ચે થયેલી માથાકૂટ બાદ ચૂંટણી અધિકારીએ સભા સ્થગિત કરી ચૂંટણી રદ કરી હતી.