અગાઉ નવસારી જિલ્લામાં બનેલી ઘટનાઓ‎ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં રોષ
અગાઉ નવસારી જિલ્લામાં બનેલી ઘટનાઓ‎ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં રોષ
Published on: 13th September, 2026

મરોલી રેલવે ઓવરબ્રિજ નજીક જાહેર માર્ગ પર કાયદા-કાનૂનનો સહેજ પણ ડર રાખ્યા વિના જોખમી સ્ટંટ કરતા યુવકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મરોલી વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, એક ચાલુ જીપ-કારના બોનેટ તેમજ છત ઉપર કાર્ટૂન કેરેક્ટરના કોસ્ચ્યુમ અને માસ્ક પહેરીને યુવકો બેઠા છે. કાર ધીમી ગતિએ ચાલતી હોય ત્યારે યુવકો કોઈ પણ જાતની સુરક્ષા વગર બોનેટ પર ઊભા રહીને અને છત પર લટકીને મસ્તી કરતા નજરે પડે છે. અગાઉ નવસારી જિલ્લામાં બનેલી ઘટનાઓ