કોરોનાના નિષ્ક્રિય અવશેષો શરીરમાં છુપાયેલા: 4800 દર્દીઓ પર રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો
કોરોનાના નિષ્ક્રિય અવશેષો શરીરમાં છુપાયેલા: 4800 દર્દીઓ પર રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો
Published on: 19th July, 2026

Bhagalpur JLNMCH Long Covid Medical Research માં એક ચોંકાવનારો ખુલાસો થયો છે, જે મુજબ કોરોનાના નિષ્ક્રિય અવશેષો હજુ પણ 4800 દર્દીઓના શરીરમાં છુપાયેલા છે. બિહારના ભાગલપુરમાં JLNMCH ના મેડિસિન વિભાગે હાથ ધરેલા આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, કોરોનાના અવશેષો હૃદય, ફેફસાં, પેટ અને કરોડરજ્જુની આસપાસના આંતરિક પેશીઓમાં ચોંટી ગયા છે. આ 'Long Covid' ના લક્ષણો રસીકૃત અને રસી વગરના બંનેમાં જોવા મળ્યા છે. હાલમાં આ સ્થિતિ જીવલેણ નથી, પરંતુ ભવિષ્યમાં તે ફરી સક્રિય થઈ શકે છે.