બુધવારનું રાશિફળ: મેષ રાશિને પૈતૃક સંપત્તિમાં સફળતા, સિંહ અને મીન રાશિને પ્રમોશનના સંકેત
બુધવારનું રાશિફળ: મેષ રાશિને પૈતૃક સંપત્તિમાં સફળતા, સિંહ અને મીન રાશિને પ્રમોશનના સંકેત
Published on: 16th June, 2026

ગુજરાતી પંચાંગ અનુસાર, 17 જૂન 2026, બુધવારનો દિવસ અધિક જેઠ સુદ ત્રીજ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ કર્ક છે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિઓ માટે દિવસ કેવો રહેશે તે જાણો. ઉત્તમ ગ્રહ સ્થિતિ બની રહી છે, લક્ષ્ય મેળવવા સક્રિય રહો. પૈતૃક સંપત્તિ સંબંધિત મામલામાં સફળતાના યોગ છે. જોખમી કાર્યો ટાળો. વ્યવસાયમાં મુશ્કેલીઓ છતાં યોજનાબદ્ધ કાર્યપ્રણાલી સમસ્યાઓનો ઉકેલ લાવશે. આર્થિક સ્થિતિ સુધરશે. જીવનસાથી સાથે ખુશી આપનાર પ્રવૃત્તિઓ થશે. માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા વધી શકે છે.