પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસા: ૫નાં મોત, અરાજકતા.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસા: ૫નાં મોત, અરાજકતા.
Published on: 07th May, 2026

ચૂંટણી પૂર્ણ થતા જ પશ્ચિમ બંગાળમાં ઠેર ઠેર હિંસા, આગજની અને લૂંટફાટની ઘટનાઓ બની રહી છે. ભાજપ-ટીએમસી કાર્યકરો વચ્ચે તણાવ, શુભેન્દુના પીએની હત્યા, પોલીસ અને કેન્દ્રીય દળોના જવાનો ઘાયલ. 200થી વધુ FIR, 400 આરોપીઓની ધરપકડ.