પંચમહાલ એક્સપ્રેસ વે પર જોખમી સ્ટંટનો વાયરલ વીડિયો.
પંચમહાલ એક્સપ્રેસ વે પર જોખમી સ્ટંટનો વાયરલ વીડિયો.
Published on: 07th May, 2026

પંચમહાલમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતો વચ્ચે એક કાર ચાલક અત્યંત જોખમી સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઊભા કરે છે, જ્યાં છેલ્લા 10 દિવસમાં 8 લોકોના મોત થયા છે. હાઈવે પર રખડતા શ્વાનો પણ જોખમ વધારી રહ્યા છે.