ભરૂચ ખાતે મેઘમણી ઇન્ડ. દહેજ યુનિટનો કર્મચારી અને પરિવાર ગેટ-ટુ-ગેધર કાર્યક્રમ.
ભરૂચ ખાતે મેઘમણી ઇન્ડ. દહેજ યુનિટનો કર્મચારી અને પરિવાર ગેટ-ટુ-ગેધર કાર્યક્રમ.
Published on: 19th May, 2026

ભરૂચ ખાતે મેઘમણી ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડના દહેજ યુનિટ દ્વારા HR વિભાગ દ્વારા ગેટ-ટુ-ગેધર કાર્યક્રમ યોજાયો. 800 થી વધુ કર્મચારીઓ અને પરિવારોએ ભાગ લીધો, એકતા અને ટીમ વર્કને પ્રોત્સાહન મળ્યું. કર્મચારીઓએ આનંદમય સમય ગાળ્યો અને સંસ્થાની પ્રગતિ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.