કોલકતામાં શુભેન્દુ અધિકારીના PAની હત્યા.
કોલકતામાં શુભેન્દુ અધિકારીના PAની હત્યા.
Published on: 07th May, 2026

પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની કોલકતામાં ગોળી મારીને હત્યા. હુમલાખોરોએ કોલકાતામાં તેમને નિશાન બનાવીને અંધાધૂંધ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે મૃતક PA ચંદ્રનાથ રથ છેલ્લા 10 થી 12 વર્ષથી શુભેન્દુ અધિકારી સાથે જોડાયેલા હતા. ભાજપનો TMC પર આક્ષેપ.