CNG ભાવ વધારો: મોંઘવારીનો ત્રિપલ એટેક.
CNG ભાવ વધારો: મોંઘવારીનો ત્રિપલ એટેક.
Published on: 15th May, 2026

પેટ્રોલ અને ડીઝલ બાદ CNGના ભાવમાં પણ 2 રૂપિયાનો વધારો થયો છે. દિલ્હીમાં CNG 79.09 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયું છે. મુંબઈમાં પણ ભાવ 82 થી વધી 84 રૂપિયા થયો છે. આ ભાવ વધારાએ સામાન્ય જનતાને મોટો આંચકો આપ્યો છે. વિપક્ષે સરકાર પર મોંઘવારી વધારવાનો આરોપ લગાવ્યો છે.