NEETનું પેપર ફૂટ્યા બાદ હવે પરીક્ષા માટે નવી તારીખનું એલાન, જાણો હવે ક્યારે આયોજન.
NEETનું પેપર ફૂટ્યા બાદ હવે પરીક્ષા માટે નવી તારીખનું એલાન, જાણો હવે ક્યારે આયોજન.
Published on: 15th May, 2026

નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA) દ્વારા મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET (UG) 2026ને લઈને એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકારની મંજૂરી બાદ, NTAએ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દીધી છે.પરીક્ષા ક્યારે યોજાશે? નવી જાહેરાત મુજબ, NEET (UG) 2026ની રી-એક્ઝામ હવે 21 જૂન, 2026, રવિવારના રોજ યોજવામાં આવશે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે, તેઓએ આ નવી તારીખની ખાસ નોંધ લેવી.