ખાંડ નિકાસ પ્રતિબંધ: ખેડૂતોની આર્થિક મુશ્કેલીમાં વધારો
ખાંડ નિકાસ પ્રતિબંધ: ખેડૂતોની આર્થિક મુશ્કેલીમાં વધારો
Published on: 15th May, 2026

કેન્દ્ર સરકારના ખાંડ નિકાસ પ્રતિબંધથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને સુગર મિલોની આર્થિક સ્થિતિ કથળવાનો ભય છે. ઉત્પાદન ખર્ચ વધ્યો છે અને શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે. MSP વધારીને 40 રૂપિયા કરવાની અને ખેતી ખર્ચમાં રાહત આપવાની માંગણી છે.